રાત્રે જો મન અશાંત રહે તો સમજજો કે દિવસના કાર્યોમાં ફેરફાર કરવો જરૂરી છે.
દિવસ દરમ્યાન કરેલા કાર્યો આપણને રાત્રે સુતા પહેલા યાદ આવતા હોય છે. જો દિવસ દરમ્યાન આપણે બધાજ કાર્યો ખુબજ શાંતિ, નિષ્ઠા અને પ્રમાણિકતાથી કર્યા હોય તો રાત્રે ખુબ જ શાંતિનો અનુભવ થાય છે તેમજ ઊંઘ પણ સારી આવતી હોય છે.
નમસ્કાર!
હું દિનેશ પરમાર. ગુજરાતી ભાષાની થોડી ઘણી મારા દ્વારા અને થોડીક અન્ય લેખકો તથા વાચકો દ્વારા લખેલી કૃતિઓ ને સંકલિત કરી એક વેબસાઈટ સ્વરૂપે તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું. આશા છે તમને પસંદ આવશે. તમે પણ તમારી રચનાઓ મને ઉપર દર્શાવેલ write new ટેબ પર ક્લિક કરી મોકલી શકો છો.
ધન્યવાદ..