કર્મ અને કર્તા.

0
karma
કર્મ અને કર્તા.
હે માનવ “દરેક કર્મ પાછળ કર્તાનું નામ લખાયેલ જ હોય છે એટલે મેં કર્યું એનો તો કોઈ મતલબ જ નથી.”
ઘર હોય કે ઓફીસ હોય બધે જ એક વાત સામાન્ય હોય છે . કોઈ પણ વાત ની ક્રેડીટ લેવી. કોઈ કામ કાર્ય પછી  અથવા થઇ ગયા પછી અમુક લોકો બીજાની સામે એવી શેખી મારતા હોય છે કે મેં કર્યું. સાચી વાત તો એ છે કે આપણે તો માત્ર નિમિત માત્ર છીએ. કુદરત ની ઈચ્છા વગર આં પૃથવી પર પાંદડુંય હાલતું નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: