“તકલીફ તો બકા રહેવાની એવું કહેવા વાળા તો બહુ જોયા, પણ તકલીફ માં ભાગીદાર થવા વાળ અકોઈ ના મળ્યા.”
જીવન માં જયારે કોઈ પણ મુશ્કેલી કે આફત આવે ત્યારે જોઈતી કે વણ જોઈતી સલાહ આપનારા અનેક હોય છે. પરંતુ મુશ્કેલી ના સમયે મદદ કરનારા ખરેખર કેટલા હોય છે? આ ખુબ વિચારવા જેવી બાબત છે.
નમસ્કાર!
હું દિનેશ પરમાર. ગુજરાતી ભાષાની થોડી ઘણી મારા દ્વારા અને થોડીક અન્ય લેખકો તથા વાચકો દ્વારા લખેલી કૃતિઓ ને સંકલિત કરી એક વેબસાઈટ સ્વરૂપે તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું. આશા છે તમને પસંદ આવશે. તમે પણ તમારી રચનાઓ મને ઉપર દર્શાવેલ write new ટેબ પર ક્લિક કરી મોકલી શકો છો.
ધન્યવાદ..