નવું મારે નથી કહેવું

નવું મારે નથી કહેવું
નવું કશું જ નથી કહેવું મારે આ લોકને,
અહિં બધું જ જડબેસલાક છે,
છતાં કહું ‘બેઠેલો તારે માંહ્યેલે’
ગોત નહિ ખાલી ખંડેરોમાં.
— વેદ
નવું મારે નથી કહેવું
નવું કશું જ નથી કહેવું મારે આ લોકને,
અહિં બધું જ જડબેસલાક છે,
છતાં કહું ‘બેઠેલો તારે માંહ્યેલે’
ગોત નહિ ખાલી ખંડેરોમાં.
— વેદ