મિત્રો, મોબાઈલ અને ટેકનોલોજી ના જમાના માં આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધાર્યો છે. એમાં કઈ ખોટું નથી પણ. આપની માતૃભાષા પ્રત્યે જે દુર્લક્ષ સેવાયુ છે. તે ઘણી જ નિંદનીય બાબત છે. મિત્રો ગુજરાતી એટલે કે માતૃભાષા નો ઉપયોગ વધારો. અમે તમારા આ કાર્ય બદલ આભારી રહીશું. ધન્યવાદ.
નમસ્કાર!
હું દિનેશ પરમાર. ગુજરાતી ભાષાની થોડી ઘણી મારા દ્વારા અને થોડીક અન્ય લેખકો તથા વાચકો દ્વારા લખેલી કૃતિઓ ને સંકલિત કરી એક વેબસાઈટ સ્વરૂપે તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું. આશા છે તમને પસંદ આવશે. તમે પણ તમારી રચનાઓ મને ઉપર દર્શાવેલ write new ટેબ પર ક્લિક કરી મોકલી શકો છો.
ધન્યવાદ..