જીંદગી-એક સુવિચાર

ગુજરાતી સુવિચાર

એક જીંદગી જીવતા જીવતા આપણે અનેક સબંધો ને નિભાવતા હોયે છીએ.

આ દરેક સબંધ ની લાંબી આવરદા માટે તેમાં ભરોસો હોવો અત્યંત જરૂરી બની જાય છે.

આ સબંધ માં તમને કેટલો ભરોસો છે એ વાત ની તમને તો ખબર હોય છે પણ એ ભરોસાનો અહેસાસ સામેની વ્યક્તિને કરાવવો એ પણ એટલુ જ જરૂરી હોય છે.

આ નાનકડી કવિતા બસ એનું જ નિરૂપણ છે.

“હાથ માં હું હાથ દઈ ભરોસો તને આપું,

જીંદગી ની આ સફર તુજ સંગ હું કાપું.

કેટ કેટલાય દિવસો વીત્યા ને વીતી કેટલીય રાતો…

ના તારો પ્રેમ ખૂટ્યો, ને ના ખૂટી તારી વાતો,

યાદ કર ઈ દિવસો જયારે લવ યુ મને તું કેતી,

નેહું કેતો , જોરથી બોલ તારી વાત મને નથી સંભળાતી,

દુનિયા થી હું જુઠ્ઠું બોલતો ઈ બની મારી આદત ,

મન ચોખ્ખું, વાત ચોખ્ખી, દિલમાં બસ પ્રેમ ની જ બાબત.

થોડુક વધારે…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: