આ એક ગુજરાતી બ્લોગસાઇટ છે જ્યાં તમામ નવા લેખકો અને વાચકો ને પુરતો ન્યાય અને તક આપવાની પૂરી કોશીશ કરવા માં આવી છે. તમામ મિત્રો અહિયાં પોતાના મૌલિક વિચારો, વાર્તાઓ, નવલ કથાઓ, અને કાવ્યો સ્વયં નિશુલ્ક પ્રકાશિત કરી શકે છે. તદુપરાંત ગુજરાતી સાહિત્યના રસિકજનો માટે મૌલિક અને ઉચ્ચ દર્જાની રચનાઓ ઉપલબ્ધ છે.
આ બ્લોગ સાઈટ માત્ર ગુજરાતી ભાષા ના વાચકો, લેખકો અને ભાષા જાણવા અને શીખવા ઈચ્છુક વ્યક્તિઓ માટેજ છે. અપલોડ કરેલું સાહિત્ય મૌલિક હશે તેવું માનવા માં આવેછે. આ પ્લેટફોર્મ નો ઉપયોગ વધારે માં વધારે લોકો સુધી પહોંચવાનો અને ગુજરાતી સાહિત્ય નો પ્રચાર પ્રસાર કરવાનો છે. આ ઉપયોગ કરવામાં આવેલા શબ્દો, વિચારો, અને સહિત્ય પોસ્ટ મુકનાર વ્યક્તિ ના પોતાનું છે જેની પુરતી ક્રેડીટ આપવા માં આવે છે. આ સાઈટનો ઉપયોગ કરનાર લખાણ કે પોસ્ટ ને સોસીયલ મીડિયા માં પ્રકાશિત કરી શકે છે.
ખૂબ ખૂબ આભાર… ગરવી ગુજરાતી ભાષાનું ગૌરવ સહુ ગુજરાતીઓમાં વસે અને વધે એવી શુભેચ્છાઓ.
🙏🙏🙏
આભાર તરંગ
તમારા વિચારો ગુજરાતીભાષા વિષે ઘણા જ સુંદર છે. આશા રાખું છું કે અમારી વેબસાઈટ પર મોજુદ રચનાઓ તમે વાંચી હશે અને તમને ગમી પણ હશે. તમારા જેવા પ્રતિભાવાન અને ઉભરતા લેખકો તથા કવિઓ દ્વારા લખાયેલી રચનાઓ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે. જો તમને આ રચનાઓ ગમી હોય તો વાંચતા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો. તમારું આ કાર્ય પણ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માં મોટું યોગદાન પ્રદાન કરશે. આભાર….
ખૂબ ખૂબ આભાર…
ગુજરાતી ભાષાના પ્રચારાર્થે શરૂ કરેલું આપનું આ કાર્ય પ્રત્યેક ગુજરાતી સુધી પહોંચે એવી અભિલાષા..
અને કોઈપણ ભાષી લેખકોને વાચક ગણ દ્વારા પ્રતિભાવો ની અપેક્ષા હોય એ સ્વાભાવિક બાબત છે…
તેમ છતાં,
ગરવી ગુજરાતી ભાષાનું ઉપલક ઉપરાણું લઈ ગુજરાતીઓમાં વસતી ગુજરાતી ભાષાને પીરસવાનો પ્રયત્ન નક્કી કરીશ.