ઇન્સટાગ્રામ જુઓ

header ads

પ્રિયે તું મળી ત્યારે


પ્રિયે તું મળી ત્યારે

 હે પ્રિયે તું મળી ત્યારે આનંદ થયો હતો,
મળ્યા પછી થયા ઓરતા, હું ખુબ દુખી હતો,
હર પલ તારી યાદ આવતી સોડમ શાંતિ તણી,
હોઠ માં હોઠ ભીડાવી,લગતી જયારે પારસમણી,
દિન પર દિન ગયા વીતી,અફસોસ ઘણો થયો હતો,
ભૂલવા મથતો હતો પણ ચહેરો ઘણો તલસતો હતો,
યાદ કરી જૂની જીંદગી બહુ જ પસ્તાતો હતો,
ક્યાં મળી મને આ કડી,નકામી નરક ની સીડી,
કહે આલમ આપ સૌને એનાહોતી પારસમણી.
મિત્રો સમજ્યા હશો શાનમાં ,
એ હતી દાવાનળ સળગતી બીડી.

              -આલજીભાઈ નાણેચા. આલમ

** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી  જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ