ઇન્સટાગ્રામ જુઓ

header ads

તારી એક ઝલક..

 


દિલને ધડકાવી ગઈ તારી એક ઝલક 

મનમાં મલકાવી ગઈ તારી એક ઝલક 

સુની આ આંખોમાં પલક ઝપકાવી ગઈ તારી એક ઝલક

નિર્જન આ રસ્તામાં 

દેકારો મચાવી ગઈ તારી એક ઝલક

નિરવ આકાશ માં વીજળી ચમકાવી ગઈ તારી એક ઝલક

નિર્જીવ આ શરીર માં 

શ્વાશ પુરી ગઈ તારી એક ઝલક

સૂકા આ વન માં હરિયાળી ફેલાવી ગઈ

તારી એક ઝલક.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ