પ્રાયવસી પોલીસી
" આ બ્લોગ સાઈટ માત્ર ગુજરાતી ભાષા ના વાચકો, લેખકો અને ભાષા જાણવા અને શીખવા ઈચ્છુક વ્યક્તિઓ માટેજ છે. આના પર કોઈ ખરાબ કે વાન્ધાજંનક ટીપ્પણીઓ કરવી નહિ. અપલોડ કરેલું સાહિત્ય મૌલિક હશે તેવું માનવા માં આવેછે. મહેમાન લેખક દ્વારા મુકવામાં આવેલ કોઈ પણ પોસ્ટ માટે અમે જવાબદાર નથી. ઉપયોગ કરવામાં આવેલા શબ્દો, વિચારો, અને સહિત્ય પોસ્ટ મુકનાર વ્યક્તિ ના પોતાનું છે. આ સાઈટનો ઉપયોગ કરનાર લખાણ કે પોસ્ટ ને સોસીયલ મીડિયા માં પ્રકાશિત કરી શકે છે.
0 ટિપ્પણીઓ