ક્યારે મળશે આવા નેતા ?


અટલજી ને સમર્પિત --- ક્યારે મળશે આવા નેતા ? (કવિતા)
 
આપનું આ દુનિયા માં આવવું એ એક માત્ર સંજોગ નથી.
તમે શીખવી ગયા રાજનીતિ ઘણા ને તમારા શબ્દો થી ,

આપની કલમ ચાલી ને અમને કવિ મળ્યા.
જેપી ની નજર પડી ને દેશ ને નેતા મળ્યા.

અમને તો  જેવડો  નફો , તેવડું નુકસાન મળ્યું.
કદાવર નેતા તો મળ્યા પણ કવિ ખોયો.

પણ હે પ્રભુ  આંજે તે આ કેવો કર્યો રકાશ.
કવિ ને નેતા બેઉ લીધા, ને આપ્યો માત્ર... શૂન્યાવકાશ.
                    
-     દિનેશ પરમાર


Comments

  1. આ કવિતા માટે આપની કમેન્ટ્સ જરુર આપશો.

    ReplyDelete

Post a Comment