પ્રિયે


પ્રિયે

કોશિશ કરીને જોઈ લો,
તમે મને ભુલાવી નહિ સકો,
ક્ષણે ક્ષણે યાદ આવીશ હું તમને,
પણ તમે યાદ મારી ટાળી નહિ શકો.
મારા  જીવન થી વધારે ચાહ્યા છે મેં તમને,
મારી જાત ને, ભુલાવી ને....
શોધશો આ જગત આખામાં,
તોય પામી નહિ શકો મારા જેવું કોઈ.
દિવસે કલ્પના માં હોઈશ અને..
રાત્રે આવીશ સપનામાં .
મળશે નહિ કોઈ મારા જેવું.
સાત સાત જન્મો માં.
કહેશો તોય નહિ છોડું તમને.
નશીબમાં નહિ તમને લખ્યા છે
ઈશ્વરે મારા કર્મો માં......

        -મન નાણેચા

** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી  જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **

Comments