ઇન્સટાગ્રામ જુઓ

header ads

સફળતા- સુવિચાર

સફળતા- સુવિચાર
"સફળતા એ હજારો અસફળતાઓ માંનો આખરી મુકામ છે. "
કોઈ પણ કાર્ય પૂરું કરવા આપણે પૂરી લગનથી મહેનત કરતા હોઈએ છીએ , તે પછી કોઈ ના  દ્વારા થતું ઘરનું કામ હોય, ઓફિસનું કામ હોય કે પછી કોઈ વિદ્યાર્થી દ્વારા થતું અભ્યાસ , હોમવર્ક , કે પરિક્ષા હોય. દરેક કામ માં પ્રથમ પ્રયત્ને સફળ થવાતું નથી. ઘણી વાર સફળતા મેળવવા આપણે ખુબ જ પરસેવો પડવો પડતો હોય છે.કોઈ એક કામ માં ઘણા પ્રયત્નો પછી સફળતા મળતી હોય છે. તો આ કાર્ય માં માત્ર તમારા છેલા સફળ પ્રયત્ન નું મહત્વ નથી. આ છેલ્લા પ્રયત્ન પહેલા કરેલા બધા જ પ્રયત્નો નો પણ એટલો જ ફાળો રહેલો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ