અશાંત મન

અશાંત મન દિવસ દરમ્યાન કરેલા કાર્યો આપણને રાત્રે સુતા પહેલા યાદ આવતા હોય છે. જો દિવસ દરમ્યાન આપણે બધાજ કાર્યો ખુબજ શાંતિ, નિષ્ઠા અને પ્રમાણિકતાથી કર્યા હોય તો રાત્રે ખુબ જ શાંતિનો અનુભવ થાય છે તેમજ ઊંઘ પણ સારી આવતી હોય છે.

Comments