Month: April 2020

મજબૂરી

રહી ગઈતી વેદના તે,પુરી થઈ ગઈ ઘરમાં રહીનેય સૌથી,દુરી થઈ ગઈ ચાર દાડામાં તો સૌ,જુદા થઈ ગયા રોજની યાદો લે,મજબૂરી...